Info
Deep Computer Education, Gandhinagar માં 2015થી practical computer training આપવામાં આવે છે. અમે CCC (GTU) Training, CCC+ (SPIPA) Training, CCC Advance with AI, MS Office અને AI Courses માટે Gujaratiમાં practical અને exam-oriented guidance આપીએ છીએ.
અમારા YouTube Channel પર CCC અને CCC+ Theory MCQs, MS Word, MS Excel, PowerPoint, Gujarati Typing, Practical Paper Solutions, Computer Tips અને AI Tools સંબંધિત educational videos ઉપલબ્ધ છે.
Deep Computer Education દ્વારા 2,000+ વિદ્યાર્થીઓએ training મેળવી છે. CCC (GTU) અને CCC+ (SPIPA) માટે government employees અને exam candidatesને પણ training આપવામાં આવે છે.
📍 Gandhinagar, Gujarat
📞 9925001195
📱 Online Learning: Deep Digital Class
Tags
Stats
Joined Invalid Date
0 total views