Info
ભુગર્ભ જળ સંશોધન - ગુજરાત "
એમ.આર. સોલંકી સાહેબ રાજકોટ..
ગુજરાતમાં પ્રથમવાર અત્યાધુનિક જર્મન ટેકનોલોજીના મશીન દ્વારા ભૂગર્ભ જળ શોધવાનું નમ્બર વન મશીન મારફતે આપના બોર / કુવા ના પોઇન્ટ જોવા માટે..
જમીન માં રહેલ પાણી જોવાનું જર્મની નું મશીન કે જેનું રિજલ્ટ સચોટ છે , જમીન અંદર એક ફુટથી લઈને 3500 ફૂટ સુધી પાણી નો કસ , ગુફા કે વહેતું ઝરણું શોધવામાં આ મશીન કામ આવે છે..
🦋🤙બીજા દેશી તુક્કા , નાળિયેર કે સળિયા કરતા 100% વધુ પરફેક્ટ પોઈન્ટ આપવા સક્ષમ છે જેનું મહતમ રિઝલ્ટ 85 ટકા થી વધુ છે ઓલ ગુજરાત.
😥વારંવાર બોર કે કુવા ફેઇલ જતા હોય એવા ખેડૂત મિત્રો માટે આશીર્વાદ રૂપ આ જર્મન ટેકનોલોજી નું મશીન..તો આજે જ નવા બોર કે કુવા ગાળતા પહેલા પાણી પોઈન્ટ ચેક કરવો અને મેળવો જોરદાર પાણી તમારા ખેતર , ઘર અને પ્લોટ માં..😊👍
વધુ વિગતો અને પાણી બોર/કુવા જોવા માટે સંપર્ક કરો.
મો.9913512801
એમ.આર.સોલંકી સાહેબ
Stats
Joined Invalid Date
0 total views